વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો
સુમિત મોહનલાલ શાહના 10 ડિસેમ્બરે લગ્ન નિરધાર્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી ગુંજન વિસ્તારમાં રહેતા શાહ પરિવારના ઘરે 10 ડિસેમ્બરના રોજ પૂત્રના...

