વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04: વર્ષો પહેલા ઈરાનથી આપણા હિન્દુસ્તાનમાં આવી વસેલા પારસી સમુદાયના મહાન ધર્મગુરુ વડા ખુરશેદ કેકોબાદ દસ્તુરજીને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન...

