ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના
ઈસરોના ચેરમેનશ્રીએ દીવની વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ દીવની પણ લીધેલી મુલાકાતઃ કલેક્ટર ભાનુ પ્રભાની આગેવાનીમાં પ્રશાસનિક અધિકારીઓએ કરેલું ભવ્ય સ્વાગત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ,તા.28...

