વલસાડમાં આયોજીત થનાર હંગામી ફટાકડા બજારનો ઓરિએન્ટલ વિમા કંપનીએ વિમાની ના પાડતા કલેક્ટરમાં રજૂઆત
ફટાકડા વેપારીઓની સ્થિતિ કફોડી : અન્ય વિમા કંપની આગળ આવે તેવી રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: દિવાળી નજીક આવતી હોવાથી ફટાકડાના વેપારીઓની...

