સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્ધિ
બે વિદ્યાર્થીનીએ 10 માંથી 10 એસપીઆઈ પ્રાપ્ત કરી સમગ્ર જીટીયુના ટોપટેનમાં મેળવેલુ પ્રથમ અને દ્વિતીય સ્થાન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી...

