દાદરાની સરલા પર્ફોર્મન્સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની સરલા પર્ફોર્મન્સ ફાઇબર્સ લિમિટેડ કંપનીના કર્મચારીઓએ વિવિધ મુદ્દાઓ અંગે લેબર વિભાગ અને જિલ્લા કલેક્ટરને...

