વલસાડમાં ગણેશજીની 9 ફૂટની પ્રતિમાના જાહેરનામાથી ગણેશ આયોજકોમાં નારાજગી : સિટી પો.સ્ટે.માં મિટિંગ યોજાઈ
11 ફૂટની શ્રીજીની મૂર્તિ વેચાણ કરતા 4 સામે ગુનો નોંધાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: આગામી સપ્ટેમ્બર મહિનાની તા.19 થી ગણેશ મહોત્સવનો પ્રારંભ થવા...

