અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્તિ
સમગ્ર દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ છેલ્લા 35 વર્ષથી એક જ પરિવારના તાબામાં રહેલું આદિવાસી વિકાસ સંગઠન આઝાદ પ્રદેશના આદિવાસી યુવાનો માટે ખુલનારા...

