ભારતીય ડેડલિફટ ફેડરેશન દ્વારા ડોકમરડી ખાતે ડેડલિફટ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ
સેલવાસના વિદ્યાર્થી પ્રિતમ યાદવે 170કિલો વજન ઊંચકી પ્રથમ ક્રમ હાંસલ કરી સંઘપ્રદેશનું રોશન કરેલું નામ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : ફિટનેસને આપણા રોજિંદા...

