મોટી દમણના મચ્છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્ડની જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરવા માંગ
મોટી દમણના ઢોલર ચાર રસ્તાથી ફૂટબોલ ગ્રાઉન્ડ સુધીના પહોળા થયેલા રસ્તા ઉપર માર્કેટની આજુબાજુ થતું આડેધડ પાર્કિંગ મોટી દમણમાં પાર્કિંગની કોઈ જગ્યા નથી ત્યારે ખાલી...

