દમણ જિલ્લા અને સત્ર ન્યાયલયનો ચુકાદો હત્યાની કોશિષના ગુનામાં આરોપી જીજ્ઞેશ પટેલને 5 વર્ષની જેલ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.12 : દમણ જિલ્લા અને સત્ર ન્યાયાલયમાં લગભગ 4 વર્ષથી ચાલી રહેલા એક હત્યાની કોશિષના કેસમાં આજે વિદ્વાન ન્યાયાધીશ શ્રી...

