Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.08: જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુર (રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ સંસ્‍કળતિ મંત્રાલય ભારત સરકાર) ધરમપુર ખાતે તા.7 જૂન 2023 નાં રોજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.08: ધી લેડી વિલ્સન મ્યુઝિયમધરમપુરખાતે તારીખ 8 જૂન 2023 ના રોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર,રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.08: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર,રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારખાતે 5 જૂન 2023 ના રોજ “પ્લાસ્ટિકનાપ્રદૂષણનુંસમાધાન” થીમપર વિશ્વ પર્યાવરણ દિવસની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah
વેસ્ટ રિડક્શનના સોલ્યુશન માટેની હેકેથોનમાં કુલ ૯૪ ટીમે ભાગ લીધો હતો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, દ્વારા તાજેતરમાં વેસ્ટ રિડક્શનના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah
ફેક્ટરીની અમોનિયા ગેસ ટેન્કની પાઇપની ફ્લૅજમાંથી અમોનિયા ગેસ લીકેજ થતા તેને કંટ્રોલ કરવા પ્રયાસ કરાયા અમોનિયા લીકેજનું પ્રમાણ લિમિટ કરતા વધારે માત્રામાં હોવાથી ઑફ સાઈટ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં આરસેટી દ્વારા તાલીમમાં સફળ થનાર સીમા ભુસારાનું કલેક્ટર ભાનુ પ્રભાના હસ્તે કરાયેલું સન્માન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલી જિલ્લાની 83મી જિલ્લા સ્‍તરીય સલાહકાર સમિતિની બેઠક દરમ્‍યાન કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ ખાનવેલના રહેવાસી શ્રીમતી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણઃ વરકુંડ મોટા ફળિયા ખાતે રસ્‍તામાં પડેલ ઝાડને ખસેડવાનીબાબતમાં થયેલ બબાલમાં મરઘી કાપવાના છરાથી વધેરી નાંખવાનો પ્રયાસ

vartmanpravah
દમણ પોલીસે આરોપી રાજેશ અમરસિંઘ પટેલ, ભારતી રાજેશ પટેલ, જયસિંગ રવજી પટેલ, મુકેશ જયસિંગ માહ્યાવંશી અને સચિન જયસિંગ પટેલ સામે આઈપીસીની 307, 324, 504 અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

vartmanpravah
આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકે વિશાલભાઈ ટંડેલે કાર્યકર્તાઓ સાથે મહા જન સંપર્ક અભિયાનના સંદર્ભમાં કરેલી બેઠકઃ આસામના દરેક 350 મંડળોના અધ્‍યક્ષ, 39 જિલ્લા પ્રમુખો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah
સેલવાસની ફાસ્‍ટ ટ્રેક કોર્ટના વિદ્વાન ન્‍યાયાધિશ એસ.એસ.આડકરે સંભળાવેલી સજા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 : સેલવાસ ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટમાં લગભગ 6 મહિનાથી ચાલી...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓને દફતર, યુનિફોર્મ, બુટ, પાઠયપુસ્‍તક સહિતની સાધન-સામગ્રી અપાશે

vartmanpravah
જો કોઈ વિદ્યાર્થીના પગની સાઈઝ સાથે બુટ બંધ બેસતા નહીં હોય તો તેને પરત આપી બદલાવી લેવાની કાળજી જે તે શાળાના શિક્ષકોએ રાખવા શિક્ષણ નિર્દેશક...