કેન્દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્મુ કાશ્મીર બદલી
જમ્મુ કાશ્મીરથી 2014 બેચના આઈ.એ.એસ. અધિકારી સાગર ડોઈફોડે દત્તાત્રય અને દિલ્હીથી આઈ.પી.એસ. અધિકારી અનિલ કુમાર લાલનું સંઘપ્રદેશ પ્રશાસનમાં થનારૂં આગમન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવી...

