મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.31: મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય આજરોજ મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા....

