Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસસેલવાસ ન.પા. દ્વારા સ્ટ્રીટ વેન્ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજનvartmanpravahMay 29, 2023 by vartmanpravahMay 29, 20230 દાનહમાં યોજના લાગુ થયા બાદ અત્યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું કરાયેલું ધિરાણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકા દ્વારા...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસદાદરા ચેકપોસ્ટથી પોલીસ ચોકી સુધી મુખ્ય રસ્તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકીvartmanpravahMay 29, 2023 by vartmanpravahMay 29, 20230 ટ્રાફિક વિભાગ ફક્ત હેલ્મેટ અને સીટબેલ્ટના દંડ વસૂલવામાં મશગુલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29 : દાદરા નગર હવેલીના પ્રવેશ દ્વારા દાદરા ચેકપોસ્ટથી પોલીસ ચોકી...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસદાનહના પોલીસ હેડક્વાર્ટર સેલવાસ ખાતે જન સુનાવણી કરાઈvartmanpravahMay 29, 2023 by vartmanpravahMay 29, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને ડી.આઈ.જી.પી. શ્રી મિલિંદ મહાદેવ ડુમ્બેરેની સૂચનાથી પ્રદેશના લોકોને કનડતી કેટલીક કાયદાકીય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણડીઆઈએના પ્રમુખ અગ્રવાલ અને તેમની ટીમે દમણ જિ.પં.ના નવનિયુક્ત પ્રમુખ જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ અને ન.પા. પ્રમુખ અસ્પી દમણિયા તથા ઉપ પ્રમુખ રશ્મિબેન હળપતિનું કરેલું અભિવાદનvartmanpravahMay 28, 2023 by vartmanpravahMay 28, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.28: દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ(વિકાસ) પટેલ અને નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્પી દમણિયા અને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદમણ જિ.પં.ના નવનિયુક્ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણvartmanpravahMay 28, 2023 by vartmanpravahMay 28, 20230 દમણવાડા અને પરિયારી ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન નંદઘરના ભૂલકાંઓ અને સંચાલકો સાથે કરેલી વાતચીતઃ ગુણવત્તા અને સ્વચ્છતાની પણ કરેલી ચકાસણી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણનાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોvartmanpravahMay 28, 2023 by vartmanpravahMay 28, 20230 અણમોલ સંસ્થાના સંચાલક અને દમણ બાલ ભવનના પૂર્વ વિદ્યાર્થીની અશ્વિનાબેન ટંડેલે ગ્રામ્ય વિસ્તારના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા શરૂ કરેલું અભિયાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરાજ્યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચાvartmanpravahMay 28, 2023 by vartmanpravahMay 28, 20230 તાજેતરમાં સુરત એસીબીના રંગે હાથ રૂા.5 લાખની લાંચ લેતા ઝડપાયેલા મામલતદાર અમિત ઝડફિયાની ઘટના હિમાલયની ટોચ સમાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.28: ઉમરગામ મામલતદાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઉમરગામ શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટે 22 અસહાય દીકરીઓનું કરેલું કન્યાદાનvartmanpravahMay 28, 2023 by vartmanpravahMay 28, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.28: ઉમરગામ શિવ શક્તિ સહયોગ સેવાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મણીભાઈ પટેલ અને એમના સભ્યો દ્વારા સમુહ લગ્નનું આયોજન કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ડુંગરી ફળીયામાં આગનું તાંડવ યથાવત: સતત પાંચમા દિવસે આગ: મેજર કોલ જાહેરvartmanpravahMay 28, 2023 by vartmanpravahMay 28, 20230 રેસિડેન્ટ વિસ્તારમાંઆગ લાગતા દોડાદોડી સાથે ભયનો માહોલ : 12 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે : જાહેર સલામતિ માટે લાલબત્તી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરીvartmanpravahMay 28, 2023 by vartmanpravahMay 28, 20230 કમોસમી વરસાદ-વાતાવરણ પલટાથી કેરી પાકને થયેલ નુકશાન માટે પ્રધાનમંત્રી પાક વિમામાં સમાવેશની માંગ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વલસાડ-ડાંગ જિલ્લા સંસદ સભ્યએ સંસદ...