Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah
જમીન વારસાઈની તકરારી મેટરમાં અરજદાર પક્ષે હુકમ કરાવવા માંગેલી પાંચ લાખની રકમ સ્‍વીકારતા ભેરવાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.23: ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયાને આજરોજ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah
દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખ અને દાનહ જિ.પં.ના સીઈઓ ડો. અપૂર્વ શર્માની ઉપસ્‍થિતિમાં શુક્રવારે ખડોલીના કોમ્‍યુનિટી હોલ ખાતે યોજાનારો ઉદ્‌ઘાટન સમારંભ આદિવાસી મહિલાઓના કૌશલ્‍ય વિકાસ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah
ફલાંડી, રૂદાના અને વાસોણા નર્સરી પર વિવિધ કાર્યક્રમોનું કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22: દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની ઉજવણી કરવામાં આવી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: દમણ બાલ ભવન ખાતે ચાલી રહેલા સમર કેમ્‍પમાં આજે બાળકોને અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાતે લઈ જવાયા હતા. બાળકોને અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: દમણ આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે ફોટો ફ્રેમ અને પ્રશસ્‍તિપત્ર આપી બાળ મોદીને સર્જનાત્‍મક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 26મી મેના રોજ ચૂંટણી યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: દમણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો અઢી વર્ષનો કાર્યકાળ 26મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આગામી અઢી વર્ષ માટે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં 18મી મેના રોજ દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયતોમાં છેલ્લાઅઢી વર્ષ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારી વલસાડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે તા.૨૦મી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: સરકાર દ્વારા જંત્રી રિવિઝન અંગેની કામગીરી કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આનુસંગિક કાર્યવાહી હાથ ધરવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.21: “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩” અંતર્ગત લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સરીગામનાં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન યોજાયું હતું. લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ...