દાનહ જિલ્લા ન્યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ
ખાનવેલના રૂદાના ગામના કલ્પેશ ચિમડાએ પોતાને પોલીસ કર્મચારી હોવાનું જણાવી પીડિતા સાથે વિશ્વાસ કેળવી શારીરિક સંબંધ બાંધી ફોટો-વિડીયો બનાવી વાયરલ કર્યો હતો (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

