વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા શ્રી ચંદ્રમોલિશ્વર મહાદેવજી મંદીર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુખ્ય મહેમાન તરીકે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સંસદ સભ્ય ધવલભાઈ પટેલ રહ્યા હાજર અતિથિ વિશેષ તરીકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા રહ્યા હાજર...

