ચીખલીના થાલા ગામેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્યઃ વિકાસ થંભી ગયો
વરસાદે વિરામ લીધાને લાંબો સમયવીતવા છતાં હાઇવે ઓથોરિટીને ખાડા પુરવાની ફુરસદ નથીઃ વાહન ચાલકો જીવના જોખમે આ સર્વિસ રોડ પરથી પસાર થવા મજબુર (વર્તમાન પ્રવાહ...

