વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્કૂલ રોડ પર બે ઘરનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર
આ વિસ્તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર જવર પ્રતિબંધ ફરમાવાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં કોરોનાના હાલ ૫...

