સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રદેશની વિવિધ શાળાઓમાં પ્રશ્નમંચનું આયોજન
‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા ગલોન્ડામાં પ્રશ્નમંચ સ્પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16 : બાળકોમાં વિષય પ્રત્યેની પારંગતતા વધે તેમજ આત્મવિશ્વાસ અને...

