દમણની સાર્વજનિક શાળામાં આયોજીત બે દિવસીય ખેલ મહોત્સવનું સફળતાપૂર્વક સમાપન
સાર્વજનિક શાળાના ચેરમેન જીજ્ઞેશ જોગીએ રમત-ગમત સાથે જોડાયેલ તમામ સ્પર્ધકો અને શિક્ષકો તથા કર્મચારીઓનો દિલથી માનેલો આભાર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10: નાની દમણ...

