August 7, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજસ્‍થાનઃ પાલીના રોહત ખાતે યોજાયેલ 18મી રાષ્‍ટ્રીય ભારત સ્‍કાઉટ ગાઈડ જાંબોરીમાં સંઘપ્રદેશ થ્રીડીએ મેળવેલા 11 પુરસ્‍કાર

vartmanpravah
મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 18મી રાષ્‍ટ્રીય સ્‍કાઉટ ગાઈડ જાંબોરીનું કરેલું ઉદ્‌ઘાટન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.20 : રાજસ્‍થાનના પાલી જિલ્લાના રોહત ખાતે 7 દિવસીય 18મી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસન માટે દીવ જિ.પં.ના સભ્‍ય અને ઉપ પ્રમુખ પદેથી શશીકાંત માવજીની હકાલપટ્ટીનો મોકળો બનેલો માર્ગ 2010થી વિદેશી નાગરિકતા હોવા છતાં શશીકાંત માવજી સોલંકીએ પંચાયત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ દ્વારા ઈ વેસ્‍ટ એકત્રકરવાની ડ્રાઈવનો આરંભ

vartmanpravah
પર્યાવરણને બચાવવા માટે કોમ્‍પ્‍યુટર, મોબાઈલ-ટી.વી.નો વેસ્‍ટ સતત એક મહિના સુધી ક્‍લબ દ્વારા ડોર ટુ ડોર કલેકશન કરાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: પર્યાવરણ અનેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah
ગુમ થયેલ વિદ્યાર્થીની સાયકલ મામલતદાર કચેરીના મુખ્‍ય દરવાજા પાસેથી મળી આવી હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.20: પોલીસ મથકેતી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી નઈમખાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah
બાબા જય ગુરુદેવ સંસ્‍થાનના સ્‍થાપક પૂ.પંકજજી મહારાજની યાત્રા ભારત ભ્રમણે 77 દિવસ માટે નિકળી છે : વાપીમાં સ્‍વાગત અને સભા યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસે પીછો કરતા બુટલેગર વલસાડ સિવિલ કમ્‍પાઉન્‍ડમાં કાર છોડી ભાગી ગયો

vartmanpravah
પોલીસે દારૂ અને કાર મળી રૂા.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વલસાડમાં આજે શુક્રવારે પોલીસે દારૂનો જથ્‍થો ભરેલી કારનો પીછો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં થયેલ ચાર બંધ ઘરોની ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ

vartmanpravah
પારડી બાદ વલસાડ ખાતે અન્‍યત્ર ચોરી કરવા જતા વલસાડ એલસીબીએ ઝડપ્‍યા: પાંચ પૈકી ત્રણ ફરાર બે ઝડપાયા, તપાસ દરમિયાન સીકલીગરગેંગના હોવાનું બહાર આવ્‍યું (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ડુંગરીમાં અસલી સોનુ બતાવી 3 કરોડનું સોનું 1 કરોડમાં આપવાનું કહી 50 લાખ લઈ ફરાર ગેંગ વિરૂધ્‍ધ ફરિયાદ

vartmanpravah
સુરતનું દંપતિમાં રોલામાં હોટલ ઉપર રોકાયેલું ત્‍યારે મોટર સાયકલ ઉપર આવેલા ગઠીયા ભેટી ગયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: ‘‘લોભીયા હોય ત્‍યાં ધુતારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતન નગર વિસ્‍તારમાં રોડ ઉપર બમ્‍પર, સ્‍ટ્રીટ લાઈટ અને સફાઈ માટે સરદાર પટેલ યુવક મંડળની પાલિકામાં રજૂઆત

vartmanpravah
પુલ બનાવવાની કામગીરીને લીધે મોટાભાગના વાહનો નૂતન નગર વિસ્‍તારમાં જોખમી અવર જવર કરી રહેલ છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી નૂતન નગર વિસ્‍તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah
ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 અન્‍વયે યોજાયેલ કાર્યક્રમ : પોલીસ વિભાગના પ્રશ્નો ચર્ચાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.20: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજે શુક્રવારે બપોરે...