સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.૧૯ઃ આજે સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના ૧૩૫ જેટલા વિદ્યાર્થીઅો અને ૧૪ શિક્ષકો દાદરા નગર હવેલીના પ્રવાસન સ્થળોમાંનું ઍક ઍવા સાતમાલીયા ડિયર...

