ચીખલીના આમધરાના યુવાનને માસિક 10% વ્યાજે આપેલી રકમ ચૂકવવામાં મોડું થતાં ઘરે આવી ધમકાવનાર નાંધઈ-ભૈરવીના ઈસમ સામે ગુનો નોંધાયો
એક લાખ રૂપિયા વ્યાજે આપવાની સામે સિક્યુરીટી પેટે બે ચક અને બુલેટ મોટરસાયકલ પણ લીધી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.09: પોલીસ મથકેથી પ્રાપ્ત...

