દાદરા નગર હવેલીમાં સ્વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર
દાનહના વારલી સમાજે લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડા-સમારંભોમાં દારૂ-તાડી, ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ આવકાર્યઃ શિક્ષણ દ્વારા સમાજની કાયાપલટનો લીધેલો સંકલ્પ કાબિલે તારીફ દાનહમાં જો સરકારી...

