ચીખલી તાલુકામાં પોલીસે દોરી પતંગના સ્ટોલ પર છાપો મારી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને માંજાના કાચ કરોટી વેચતા 8ને ઝડપ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05 : પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે માનવજાત અને પશુ પક્ષીઓને ઈજા અને જાનહાની પણ થતી હોય છે જેને પગલે ચાઈનીઝ...

