પશ્ચિમ ભારત માછી મહાસંઘ અને સૌરાષ્ટ્રના માછી સમાજના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મંત્રીઓની લીધેલી શુભેચ્છા મુલાકાત
દમણના માછી સમાજના આગેવાન અને પશ્ચિમ ભારત માછી મહાસંઘના અધ્યક્ષ વિશાલભાઈ ટંડેલની પણ રહેલી ઉપસ્થિતિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.26 : આજે પશ્ચિમ ભારતમાછી...

