દાનહના સાંસદ કલાબેન ડેલકર ઉપર સંસદને પોતાના અને પરિવારના અંગત સ્વાર્થ માટે ગુમરાહ કરવાનો પ્રદેશ ભાજપે લગાવેલો ગંભીર આરોપ
પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં દાનહ જિ.પં. અધ્યક્ષ નિશાબેન ભવરે દાખલા-દલીલો સાથે સાંસદ કલાબેન ડેલકરનો લીધેલો ઉધડો સાંસદ બન્યા બાદ...

