ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્ધાંજલિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06: ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના 67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે ભામટી પ્રગતિ મંડળે પુષ્પાંજલિ અર્પીત કરી શ્રધ્ધાંજલિ આપી હતી. ભામટી...

