દાનહમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06: વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સેલવાસ બાલાજી મંદિર મેદાન ખાતે શૌર્ય દિવસ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ બાઈક...

