જુજવામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની તા.1લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી...

