બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: આગામી આવનારી વિધાસભાની ચૂંટણીનાં દિવસો નજીક આવી રહ્યા તેમ તેમ દરેક પક્ષોએ પોતપોતાની રીતે પ્રચારની કામગીરી પૂરજોશમાં આરંભી દીધી...

