વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી
વાપી ગુરુદ્વારામાં અખંડ પાઠ, પૂજન-અર્ચન, સત્સંગ સાથે રક્તદાન, મેડિકલ ચેકઅપ કેમ્પના આયોજનો કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: શીખ ધર્મના સંસ્થાપક માનવતાના ઉત્થાયક ગુરુનાનક...

