રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું આયોજનઃ સમસ્ત દમણ દોડશે
સવારે 7 વાગ્યે મોટી દમણના ન્યુ લાઈટ હાઉસ બીચથી થનારો પ્રારંભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.30 : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા આવતી કાલે રાષ્ટ્રીય...

