જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી વલસાડ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-2022 દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-2009, ધી...

