સાત સમંદર પાર યુ.કે.ના લેસ્ટરમાં ઘટેલી ઘટનાથી દમણ-દીવની 510 વર્ષની સભ્યતાના હચમચી રહેલા પાયા
પડોશના ગુજરાત કે મહારાષ્ટ્રમાં થતા કોમી દંગલની આગ ક્યારેય પણ દમણ-દીવમાં પ્રગટી નથી પરંતુ લેસ્ટરની ઘટનામાં દમણ-દીવના કેટલાક મૂળ ભારતીય મુસ્લિમો પણ પાકિસ્તાનીઓના હાથા બન્યા...

