વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્ટરને રજૂઆત
ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડ મેમ્બર રાજેશ શાહે કરેલ લેખિત રજૂઆત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર કતલખાના ચિકન શોપ અને મટન...

