એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 108 યુનિટ રક્ત એકત્રિત કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વાપી જીઆઈડીસીમાં ઘણાનાના-મોટા ઉદ્યોગો આવેલા છે અને વારંવાર રક્તની જરૂરીયાત ઉભી થતી હોય છે. જેને ધ્યાનમાં રાખી તા.11 સપ્ટેમ્બર...

