આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં વલસાડ જિલ્લા પોલીસ, હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ કલબ ઓફ પારડી પર્લ દ્વારા પારડીમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.16 સમગ્ર દેશઆઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત અનેકવિધ...

