આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી
દેશ આત્મનિર્ભર બની રહ્યો છે ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણની સૌથી વધુ જરૂરઃ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.16 વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી...

