ખાનવેલના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવારે જન્મ દિવસે તિથિ ભોજન અપાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખુટલી પ્રાથમિક શાળા ખાતે વાઘચોરે પરિવાર દ્વારા એમના દીકરાના જન્મદિવસ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું...

