નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી
પુરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગેની સમીક્ષા કરતાં પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.૧૭: નવસારી જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બેઠક પ્રભારી સચિવશ્રી કે.કે.નિરાલાના અધ્યક્ષસ્થાને...

