રુમ ઝુમ રથડો આવ્યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા
આઠમા નોરતે માઁ ખોડલની મહાઆરતી કરવામાં આવી માતાજીના સ્વરૂપમાં સજ્જ થયેલી દીકરીઓ રથમાં બિરાજીઃ આતશબાજીથી અલૌકિક અને અદભુત દ્રશ્યો સર્જાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) રાજકોટ,...

