દાનહના અંતરિયાળ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન
પ્રદેશ ભાજપના મહામંત્રી મનિષ દેસાઈએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ઉપલક્ષમાં દાનહમાં 75 અમૃત સરોવર તૈયાર કરવા જિલ્લા કલેક્ટરને પાઠવેલો પત્ર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,...

