દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્સાહ અને આનંદની લાગણી
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પીભાઈ દમણિયાએ સુપ્રત કરેલો નિયુક્તી પત્ર : મરવડ મંડળ ભાજપ પ્રમુખ નિતિનભાઈ પટેલે કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ બનવા બદલ સતિષભાઈ પટેલનું...

