વાપી-વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: સડેલો-વાસી ખોરાકનો જથ્થો નાશ કરાયો
વાપી મોરાઈ હાઈવે પાર્કોટેલ રેસ્ટોરન્ટ અને વલસાડ ફ્રેસ એન્ડ ફ્રેસ બેકરીમાં કાર્યવાહી કરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: ગ્રાહકોને તાજો અને પોષ્ટીક ખાદ્ય સામગ્રી...

