સંઘપ્રદેશના પી.ડબ્લ્યુ.ડી. વિભાગમાં કાર્યરત જે.ઈ.(ઈલેક્ટ્રીકલ) નરેન્દ્રસિંહ એન. દેસાઈએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પ્રશાસનને કરેલી અરજ
સંઘપ્રદેશના ઈલેક્ટ્રીસીટી વિભાગના ચીફ એન્જિનિયર સી.એ.પરમારે વી.આર.એસ. લઈ રહેલા જે.ઈ. એન.એન.દેસાઈને ફરી પોતાના પેરેન્ટ ડિપાર્ટમેન્ટ ઈલેક્ટ્રીસીટીમાં લાવવા કરેલી અરજથી ઉભા થયેલા ભેદભરમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

