આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે
દેશની 23 નેશનલ લો યુનિવર્સિટીના કુલપતિઓની ઉપસ્થિત રહેવાની સંભાવનાઃ આજે જનરલ બોડી મીટિંગમાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષસહિત નવા પદાધિકારીઓની થનારી પસંદગી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.30: આવતી...

