સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી
કોર્ટમાં હાજર રહેવાની મુક્તિમાંથી નહીં મળેલી કોઈ રાહત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.19 : સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પૂર્વ પ્રશાસક સત્ય ગોપાલ...

